27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz

Gujarat Gyan guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q | https://g3q.co.in/ | નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો । questions Gujarat Gyan Guru Quiz 2022 @g3q.co.in |

Gujarat Gyan Guru Quiz Bank 27 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો

લેખનું નામ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકાર Gyan Guru Quiz Bank 27 July
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે 25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
27 July 2022 Total Question 00 to 125

[College] Gujarat Gyan Guru Quiz Bank 27 July 2022

1. ગુજરાત સરકારના 20 વર્ષમાં કેટલાં પશુઓનું મફત નિદાન કરવામાં આવ્યું છે ?

2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?

3. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ?

4. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?

ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?

6. ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોનો હેતુ કયો છે ?

7. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?

8. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?

9. વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની રુચિ અને સગવડ અનુસાર સંસ્થાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ?

10. ગુજરાતે શિષ્યવૃત્તિ અને ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે કયા કોડનો ઉપયોગ કરેલ છે ?

11. કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન ‘દોસ્ત ફોર લાઇફ’ શરૂ કરી છે ?

12. કઈ યોજના દેશના તમામ વીજળી રહિત ઘરોમાં વીજળીના જોડાણો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?

13. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?

14. ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?

15.  i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્દઘાટન ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે?

16. GSWAN સર્વર પર કેટલા તાલુકાઓ જોડાયેલા છે ?

17. SGSTનું પૂરું નામ શું છે?

18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં સરકારી કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?

19. અટલ પેન્શન યોજનાના લાભાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ ?

20. કયા વર્ષથી કન્ટ્રોલર ઑફ જનરલ એકાઉન્ટ (સી.જી.એ.) અને નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે ડીબીટી હેઠળની ફાઇલો ફક્ત ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને આગળ વધશે?

21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહતદરે ઘઉં આપવામાં આવે છે ?

22. ગુજરાત સરકાર દ્વારા BPL કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલા રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે?

23. કચ્છના કયા વિસ્તારમાંથી ‘મંગળ’ જેવા ખડકો મળી આવ્યા છે ?

24. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

25. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.

26. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

27. વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું હતું?

28. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે?

29. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?

30. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો.

31. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા ?

32. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ?

33. સોલંકી યુગના સિદ્ધપુરનું શૈવતીર્થ કઈ નદીના કિનારે વસેલું છે ?

34. કઈ કૉલેજનાં પ્રાંગણમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા ?

35. ગુરુનાનક કચ્છમાં કયાં રહ્યા હતા ?

36. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?

37. ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારની તુર નૃત્યશૈલી કઈ મુખ્ય જાતિની છે ?

38. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાં પર થયેલું કોતરકામ મળી આવ્યું છે ?

39. ‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?

40. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?

41. રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ?

42. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં રાહુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?

44. બબૂલ ફેરુગિનિયા (શમી) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?

45. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો ?

46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?

47. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?

48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી વનકુટીરનો લાભ મળે ?

49. ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

50. વન વિભાગની યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી 50% રોપા જીવંત હોય તો લાભાર્થીને કેટલા વર્ષ સુધી વળતર મળે છે ?

51. ભારતમાં કેટલી જાતના કીટકો નોંધાયેલા છે ?

52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?

53. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

54. કયો દેશ કપાસના પાકની જન્મભૂમિ ગણાય છે ?

55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

56. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?

57. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટી.વી. કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?

58. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ?

59. પાટણ જિલ્લાના કયા તાલુકામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

60. કોર્ટ દ્વારા આરોપીના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરી શકાય ?

61. કયા વિભાગે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું ?

62. સરકારી ‘આરોગ્ય વીમા યોજના’થી કયા લાભ મળે છે ?

63. ‘નિરામય સહાય યોજના’ દ્વારા દર શુક્રવારે થતી લોકોની તપાસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

64. ‘મમતા તરુણી યોજના’નો લાભ કોને મળે છે ?

65. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરાવવી આવશ્યક છે ?

66. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?

67. ICT સુવિધાઓના અમલીકરણ માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSMEs કેટલા ટકા સુધીની સહાય મેળવી શકે છે ?

68. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?

69. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?

70. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?

71. ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે નીચેનામાંથી કઈ યોજના છે ?

72. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?

73. કયા ટેરિફ હેઠળ સરકાર આયાતી માલ પર ચોક્કસ ટેરિફ અને એડ વેલોરમ ટેરિફ વસૂલે છે ?

74. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો ધોરણ ૧૦ અને ૧૨માં કેટલા પર્સન્ટાઇલ મેળવે તો શૈક્ષણિક પુરસ્કાર મળે છે ?

75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં અંદાજિત કેટલા અસંગઠિત કામદાર લાભાર્થીઓને લેવાનો અંદાજ છે ?

76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ?

78. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

79. 2014માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો હતો ?

80. નેશનલ વોટરવેઝ બિલ કયા વર્ષમાં સુધારા સાથે અમલમાં આવ્યું ?

81. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ?

82. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?

83. ગુજરાત વિધાનસભા કેવા પ્રકારની છે ?

84. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?

85. ગામ નમૂના નંબર 1માં શું સામેલ હોય છે ?

86. પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

87. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

88. નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરના પાણીથી ભરવામાં આવનાર છે ?

89. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?

90. ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે ‘અટલ ભુજલ યોજના’ કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?

91. ભારતમાં ‘વોટરમેન’ તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું છે ?

92. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કયા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

93. ગુજરાતના કેટલા ટકા ગ્રામીણ પરિવારોને વર્ષ 2021 સુધીમાં પાઇપલાઈન વડે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે ?

94. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રૉજેક્ટ પ્રગતિમાં છે ?

95. ભારતનેટ પહેલ હેઠળ માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?

96. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે ‘ગ્રીન ટેક્નોલોજી’ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?

97. રાષ્ટ્રીય રૂર્બન મિશન બીજા કયા નામે ઓળખાય છે ?

98. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

99. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે ?

100. સમગ્ર દેશમાં માણસો અને સામાનની અવરજવર માટેના ભારતમાલા પ્રૉજેકટનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

101. CEZનું પૂરું નામ શું છે?

102. ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ?

103. ગુજરાતના કયા બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ?

104. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રૉજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે?

105. નીચેનામાંથી કયો બ્રિજ ભારતમાં સૌથી મોટો એક્સ્ટ્રા ડોઝ્ડ સ્પાન (144m) અને ગુજરાતમાં પ્રથમ એકસ્ટ્રા ડોઝ બ્રિજ છે ?

106. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

107. ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે ?

108. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?

109. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?

110. ‘વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

111. આદિજાતિના ખેડૂતને વેલાવાળા પાકોના ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે ?

112. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?

113. વનધન યોજના કયારે શરૂ કરવામાં આવેલ હતી ?

114. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?

115. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પોર્ટલ કયું છે ?

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે?

117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

118. ભારતમાં કિશોરોની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેતી યોજનાનું નામ શું છે ?

119. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ’ અંતર્ગત કોને લાભ મળે છે ?

120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?

121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

122. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’માં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

123. ગુજરાત રાજ્યમાં કેટલા ‘કુટુંબ સલાહ કેન્દ્રો’ કાર્યરત છે ?

124. 8મી માર્ચને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

125. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?

[College] Gujarat Gyan Guru Quiz Bank 27 July 2022 in English

1. How many animals have been diagnosed, free of cost, in the last 20 years by the Government of Gujarat?

2. How much claim amount has been received by Indian farmers in the Pradhanmantri Fasal Bima Yojna (PMFBY) since 2016?

3. What amount is given with the shawl and certificate to the farmer whoever gains first position under the scheme of Sardar Patel Agricultural Research Award ?

4. What is the length of the Sardar Sarovar Dam?

5. Under which scheme, assistance is given to generate electricity in the farm?

6. What is the objective of community science centres established by the Department of Science & Technology of Gujarat State?

7. Students of which courses are the beneficiaries of Sadhan Sahay Yojana of Government of Gujarat?

8. Which institution has been set up to enable the students of Gujarat for start up and innovation?

9. Which portal has been launched by the Government of Gujarat in 2014 that is very helpful to students and parents in deciding the priority for selection of the institution as per their interest and convenience?

10. Which code has Gujarat used for development of Scholarship and Digital India Portal?

11. Which Education Board has launched the mobile application “Dost for Life”?

12. Which scheme is focusing on providing electricity connections to all the unelectrified households in the country?

13. How much subsidy is available in Surya Urja Rooftop Yojana to install solar system for households with a capacity of 3 kw to 10 kw ?

14. What is the criteria of age limit for the applicant of the ‘Jyoti Gramodyog Vikas Yojana’?

15. The Electric Vehicle Centre of Excellence of i-Create has been inaugurated by which Chief Minister of Gujarat?

16. How many talukas are connected with the GSWAN Server?

17. What is the full form of SGST?

18. In how many districts, it has been announced to start government colleges under the 2022-23 Budget of Gujarat?

19. What should be the age of the beneficiary of the Atal Pension Scheme?

20. When did the Controller of General Account (CGA) and the Ministry of Finance decide that the files under Direct Benefit Transfer (DBT) should proceed only using Electronic Money transfer?

21. At what concessional rate wheat is distributed to the poorest families under ‘Antyodaya Anna Yojana’ (AAY) ?

22. At what concessional rate sugar is distributed to BPL card holders per month by Government of Gujarat?

23. From which region of Kutch, ‘Mars’ like rocks have been found?

24. Who was the first Gujarati to advocate the armed revolution?

25. Name the king who sheltered the Parsis in Gujarat.

26. Who played an important role with Sardar Patel in the successful merger of Junagadh to India?

27. What was the ancient name of the city of Vadhwan?

28. Where is the Chitravichitra Fair held in Gujarat?

29. Who was the last ruler of the Chavda dynasty of Gujarat?

30. Who was the first ruler of the Solanki dynasty?

31. Which metal was most commonly used by the people of the Indus civilization?

32. What was the main motto of Ravi Shankar Maharaj?

33. On the banks of which river is the Shaivatirth of Siddhpur of the Solanki period situated?

34. In the premises of which college was Vinod Kinariwala martyred ?

35. Where did Guru Nanak live in Kutch?

36. In which district is the holy pilgrim centre of Muslims Hajipir located?

37. Tur’ dance style of South Gujarat region belongs to which caste?

38. At which place in Gujarat, wooden carving work in accordance with the ‘Vastukala’ rules, have been found?

39. Dhavallak’ is the ancient name of which modern city of Gujarat?

40. What is the highest award given by the State of Gujarat?

41. Which of the following town is associated with Ranakdevi?

42. In which year was Dholavira included in the UNESCO World Heritage Site?

43. In ‘Navgrah Van’ (Planet Forest), which plant represents Rahu Grah?

44. In ‘Navgrah Van’ (Planet Forest), Acacia ferruginea (Shami) plant represents which Grah (Planet) ?

45. At which place the 69th State level Van Mahotsav was celebrated ?

46. At what cost are a maximum of 5000 saplings given to registered Mandals(units) and voluntary organisations under the sapling distribution scheme during the Van Mahotsav?

47. How many saplings per hectare are to be planted by the tribals under the ‘Tree Farming Scheme’?

48. If the scheduled caste population is 1000 or more, how many forest cottages per village are given under the Social Forestry programme of the Forest Department?

49. When was the ‘Govind Guru Smrutivan’ inaugurated ?

50. For how many years does the beneficiary get compensation if 50% of the saplings planted in the beneficiary’s field survive under the ‘Angbhut Yojana’?

51. How many species of insects have been recorded in India?

52. How many types of Phoronida are found in the biological diversity of animals recorded in Gujarat?

53. Which state is the largest producer of sugar in India?

54. Which country is considered the birthplace of cotton crop cultivation?

55. Which certificate can be availed by using the Digital Gujarat website?

56. In which district are the Khambhalida Buddhist Caves located ?

57. Which TV programmes highlight the state government’s developmental schemes and their achievements ?

58. When did Home Minister Shree Amitbhai Shah launch the country’s first Cyber Crime Prevention Unit called “Cyber AASHVAST”?

59. In which taluka of Patan district, the ‘Border Area Development Programme’ is implemented?

60. The remand of the accused can be granted by the Court for a maximum of how many days?

61. Which department initiated the ‘Eat Right India’ campaign?

62. What are the benefits of Government Health Insurance Plan?

63. The screening of people done on every Friday by ‘Niramaya Sahay Yojana’ is known as which day?

64. Who gets the benefit of Mamta Taruni Yojana?

65. What is the time limit for a pregnant woman to register for the ‘Pradhan Mantri Matruvandana Yojana’?

66. What is the purpose of ‘Khilkhilat’ vehicle?

67. How much assistance can MSMEs avail, under the Gujarat Industrial Policy 2020, for implementing ICT facilities?

68. How much incentives Gujarat Industrial Policy 2020 will provide for common environmental infrastructure facilities?

69. What is the permissible limit for FDI in retail through unrestricted routes in India?

70. Who among the following are eligible for the Scheme of Fund for Regeneration of Traditional Industries(SFURTI)?

71. Which among the following is the scheme exclusively for Micro & Small enterprises?

72. What is the objective of the Skill Upgradation and Mahila Coir Yojana?

73. Under which tariff does the Government levy a specific tariff and an ad valorem tariff on imported goods?

74. In Gujarat, how many percentiles do the children of labourers required to get in std. 10th and 12th, in order to avail the educational rewards?

75. How many beneficiaries in unorganized sector will be covered under PMSYM scheme started by the Government of India?

76. How much amount is provided for 40% to 70% physical disability under Labour Accident Benefit Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat?

77. What the maximum amount of stipend provided during ongoing training under the ‘Pradhanmantri Dakshta Aur kushalta Sampann Hitgrahi (PM-DAKSH) Yojana’ by the Government of India?

78. What is the maximum age limit to become eligible for the ‘Pradhanmantri Dakshta Aur Kushalta Sampann Hitgrahi Yojana (PM-DAKSH)’ by the Government of India?

79. Which Act was enacted by the Government for the appointments of Judges in Supreme Court and High Courts in 2014?

80. In which year The National Waterways Bill came into effect with amendments?

81. How many departments are under the ministry of Law and Justice?

82. How is the speaker of the Legislative Assembly elected?

83. What is the type of Gujarat Legislative Assembly?

84. Which Bill was proposed to be passed to solve the problems regarding infrastructure contracts, PPP and Public Utilities?

85. What is included in the Village sample No. 1 form?

86. When was the Pradhan Mantri Jan Dhan Yojana launched ?

87. Where is Gujarat’s largest thermal power station situated ?

88. Through which canal many rivers of Gujarat are going to be filled with flood water under river ‘Antar Link Yojana’?

89. Which plan is implemented by the MPs for the overall development of the village?

90. Under which mission was the Atal Bhujal Yojana launched to facilitate sustainable ground water management at Gram Panchayat level?

91. Who among the following is popularly known as ‘the waterman of India’ ?

92. What are the objectives of Swachh Bharat Mission?

93. What percentage of rural households in Gujarat have been provided piped water by 2021?

94. Which project is in progress for continuous use of power at pumping stations of various branches of Narmada Canal?

95. What kind of infrastructure has been set up in 1.77 lakh Gram Panchayats by 2022 under the ‘BharatNet’ initiative?

96. Which scheme encourages the use of ‘green technology’ to construct roads in rural areas?

97. By which other name the National Rurban Mission is known?

98. By what name the officer handling the administration of Taluka Panchayat is known?

99. How many Gram panchayats are there in Gujarat state?

100. What is the chief objective of the Bharatmala project for the movement of goods and people across the country?

101. What is the full form of CEZ?

102. What is the contribution of Gujarat in the total export of gems and jewelery items in India?

103. Which beach of Gujarat has recieved the ‘Blue Flag beach ‘ certification?

104. Underwater viewing gallery and restaurant at Beyt Dwarka project in Gujarat is which type of tourism?

105. Which of the following bridge has largest extra dosed span (144m) in India and is the first extra dosed bridge in Gujarat?

106. Which scheme of highway sector focuses on optimizing efficiency of freight and passenger movement across the country by bridging critical infrastructure gaps?

107. How many kilometers of National Highways are there in Gujarat?

108. Through how many districts of Gujarat will Mumbai-Ahmedabad High Speed Rail pass?

109. The families with annual household income up to Rs. 300000 will be considered for which group for the benefit of Credit Linked Subsidy Scheme (CLSS) under PMAY (U)?

110. What is the annual income limit decided for rural area to avail the benefit of ‘Vidyasadhana Yojana’?

111. How much financial assistance is provided by the government to a tribal farmer to prepare a canopy of 10 Gunthas for cultivaion of creeper-plants?

112. Which scheme is implemented by Agriculture Service Provider?

113. When was ‘Van Dhan Yojana’ started?

114. What should be the annual income of a family in rural area to avail the benefit of the Tribal Women Empowerment Scheme?

115. Which is the web portal for applying online to avail the benefits of Mukhyamantri Yuva Swavalamban Yojana?

116. On which website the information is available about Chief Minister Scholarship Scheme?

117. How much tuition assistance is given to students from diploma courses, eligible for the Chief Minister Scholarship Scheme?

118. Name the Yojana which addresses the health needs of adolescents in the India ?

119. Who gets the benefits under Scheme for Adolescent Girls in Gujarat ?

120. Which department implements the ”Pandit Dindayal Grahak Bhandar Yojana’ ?

121. Which Yojana has been implemented by the state government to promote the importance of daughters in the society ?

122. How much assistance is provided by the office of the Sponsoring Administrator in ‘Mukhyamantri Nahari Kendra Yojana’ ?

123. How many ‘Kutumb Salah Kendra’ are operating in the state of Gujarat?

124. Which day is celebrated on 8th March ?

125. What is the plan to improve child sex ratio ?

[School] Gujarat Gyan Guru Quiz Bank 27 July 2022 in Gujarati

1. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?

2. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયો શૈક્ષિણક ઉત્સવ ઉજવવામાં આવે છે ?

3. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીના સંકલ્પને આમાંથી કયો પ્રોજેક્ટ સાકાર કરે છે ?

4. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

5. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?

6. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર ‘સત્યના પ્રયોગો’ના લેખકનું નામ શું છે ?

7. ‘સાત પગલાં આકાશ’માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?

8. ગુજરાતી ભાષાની પહેલી બોલતી ફિલ્મનું નામ શું છે ?

9. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

10. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?

11. વિશ્વપ્રસિદ્ધ પટોળાં ગુજરાતમાં ક્યાં બને છે ?

12. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

13. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ’ કયા રાજ્યમાં આવેલ છે ?

14. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?

15. ‘શક્તિ વન’ ક્યાં આવેલું છે ?

16. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?

17. ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

18. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

19. એસિડ વર્ષાનાં મુખ્ય ઘટકો કયાં છે ?

20. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?

21. 181 હેલ્પલાઇન નંબર કોના માટે હોય છે?

22. ભારતમાં ‘જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન’ ક્યાં આવેલું છે ?

23. ભારત સરકારની કઈ યોજના હેઠળ નાગરિકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે?

24. નેશનલ એસ.સી.-એસ.ટી. હબ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે?

25. મીઠા ઉદ્યોગ સાથેની કલ્યાણકારી યોજના કયા લોકો સાથે જોડાયેલી છે ?

26. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?

27. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વય ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ?

28. ગુજરાતમાં પ્રથમ સામાન્ય વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?

29. શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?

30. કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે ?

31. ડિજિટલ સેવા સેતુ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?

32. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે?

33. ગુજરાતમાં ‘નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત’નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

34. ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા?

35. ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?

36. કઈ સરકારે ‘ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ’ શરૂ કરી ?

37. ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ?

38. કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ શહેર હવે કયા નામે ઓળખાય છે ?

39. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે ?

40. ગુજરાત રાજ્ય કયા અક્ષાંશની વચ્ચે આવેલું છે ?

41. જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો?

42. ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?

43. ‘વિક્રમશીલા’ શું હતું ?

44. રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ જતો કર્યો તેનું કારણ શું હતું ?

45. 10મી સદીમાં કાશ્મીરમાં કઈ રાણીનું શાસન હતું?

46. નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ ભારતનો પ્રથમ સ્વદેશી સ્ટીલ પ્લાન્ટ કહેવામાં આવે છે?

47. ભારત કયા ખંડમાં આવેલું છે?

48. નીચેનામાંથી ‘ખદર’ શબ્દનો અર્થ કયો છે?

49. નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ?

50. નીચેનામાંથી કયુ ક્ષેત્ર ભારતની મોટાભાગની નદીઓના ઉદ્ગમસ્થાન તરીકે જાણીતું છે?

51. દૂધસાગર ધોધ નીચેની કઈ નદી પર આવેલો છે?

52. કઈ યોજના હેઠળ, SAI દ્વારા સારી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસનીય રમત પ્રદર્શનનો રેકોર્ડ ધરાવતી શાળાઓ અપનાવવામાં આવે છે?

53. કયા ભારતીય ચેસ ખેલાડીએ 48મી ‘લા રોડા ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ’ જીતી?

54. કરાટેમાં શિખાઉ માણસ દ્વારા પહેરવામાં આવતા બેલ્ટનો પરંપરાગત રંગ શું છે?

55. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?

56. યુસૈન બોલ્ટનો 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શું છે?

57. જોકી કોણ છે?

58. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?

59. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?

60. રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ?

61. ‘સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય’ એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

62. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ?

63. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?

64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

65. ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?

66. ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે?

67. કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો?

68. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?

69. એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ?

70. પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે?

71. સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ?

72. હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ?

73. માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે?

74. ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?

75. અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?

76. 2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?

77. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?

78. ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

79. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

80. ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?

81. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?

82. ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?

83. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?

84. ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ (નેશનલ હેન્ડલૂમ દિવસ’) ક્યારે ઉજવવામાં આવે છે ?

85. ‘આયુષ્યમાન ભારત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

86. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ?

87. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?

88. વર્ષ 2022 દરમિયાન ‘અંધતા નિવારણ સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?

89. આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ?

90. શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?

91. વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?

92. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

93. મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?

94. ગુજરાતી સર્જક  સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?

95. ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે?

96. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે?

97. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ?

98. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

99. સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી?

100. મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ?

101. ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?

102. કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ?

103. નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે?

104. શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

105. ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે?

106. ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે?

107. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?

108. આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

109. ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

110. ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

111. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

112. આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

113. આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી?

114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘ગોવર્ધન મઠ’ની સ્થાપના કરી હતી?

115. શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે?

116. લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ?

117. પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે?

118. નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?

119. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?

120. આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?

121. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?

122. સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે?

123. ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો?

124. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

125. CSIRનું પૂરું નામ શું છે ?

[School] Gujarat Gyan Guru Quiz Bank 27 July 2022 in English

1. Which district of Gujarat has the highest production of Isabgul?

2. Which educational festival is celebrated to promote primary education?

3. Which of these projects makes Shri Narendrabhai Modi’s resolve for zero carbon emissions and clean electricity a reality?

4. Under which department does the Gujarat Minority Finance and Development Corporation function?

5. Near which temple the Tarnetar Fair is celebrated ?

6. Who is the author of ‘My Experiment With Truth’, one of the best autobiographies in the world ?

7. Who is the author of the novel ‘Saat Pagala Akashma’ ?

8. What is the name of the first full-length Gujarati talkie film?

9. Who was Gandhiji’s personal secretary?

10. Which day is known as Gujarati New Year?

11. Where is the world-famous patola made in Gujarat?

12. Where is the Kite Museum located in Ahmedabad?

13. In which state is ‘Lothal’, the world’s earliest known dock, located?

14. Who was the first reformer to start an orphanage in Gujarat?

15. Where is the ‘Shakti Van’ located in Gujarat?

16. Which national park is in Junagadh district of Gujarat?

17. Which sanctuary is located in the Dang district of Gujarat?

18. In which district of Gujarat is the Chharidhan Sanctuary located?

19. What are the main components of acid rain ?

20. What is produced with reference to the Yellow Revolution?

21. What is the purpose of the helpline numer 181?

22. Where is the Jim Corbett National Park located in India?

23. Under which scheme of the Government of India citizens get quality medicines at affordable prices?

24. Who is elligible for the National SC-ST Hub Scheme?

25. Who are beneficiaries of the Welfare schemes associated with salt industry?

26. Where is the world’s largest oil refinery located in Gujarat?

27. What should be the minimum age of a beneficiary to avail the benefits of STAR Yojana of Government of India?

28. When were the first General Legislative Elections conducted in Gujarat?

29. With which motto Right to Education was enacted ?

30. Which river is the ‘lifeline’ of Gujarat ?

31. When was the Digital Seva Setu progamme launched?

32. The ‘Statue of Unity’ is located on the banks of which river in Gujarat?

33. Who inaugurated Knowledge Consortium of Gujarat?

34. Who was the first Home Minister of India?

35. Which state has the lowest unemployment rate in India?

36. Which government launched the ‘Integrated Child Protection Scheme’ ?

37. Which Indian state is known as ‘Paradise on Earth’?

38. The city of Trivendrum in the Kerala is now known by which name?

39. In which of the following place, animals are traded?

40. Between which lattitude is the State of Gujarat Located?

41. Who ordered to fire on the Jallianwala Bagh crowd?

42. Gujarat was associated with which state before its inception?

43. What was Vikramshila?

44. What was the reason that Rabindranath Tagore rejected his title of Knighthood?

45. Which queen ruled in Kashmir in the 10th century?

46. Which of the following steel plant is said to be India’s First indigenous Steel Plant?

47. India is located in which continent?

48. What is the meaning of the term “Khadar”?

49. Which is the largest river basin of  Indian peninsular region?

50. Which of the following region is known as the source of most of the rivers’ of India?

51. Dudhsagar falls are located on which of the following rivers?

52. Under which Scheme, schools having good sports infrastructure and record of creditable sports performances are adopted by SAI ?

53. Which Indian chess player won the 48th ‘La Roda International Open Chess Tournament’?

54. In karate, what is the conventional colour of the belt worn by a beginner ?

55. Who was the first Indian to win an individual gold medal in Olympics?

56. What is Usain Bolt’s 100m World Record?

57. Who is a jockey?

58. Which among the following is the most accurate definition of Yoga?

59. Which disease is caused by the deficiency of iodine?

60. What is the colour of the spokes in the National Flag of India?

61. From which country the ‘election victory on the basis of highest number of votes’ is taken in the Indian Constitution?

62. Who played a crucial role in the merger of the States of India ?

63. What is the minimum age to be appointed as a Governor of a State in India?

64. Which article of the Constitution of India asserts that the Vice-President shall be ex officio Chairman of the Council of States?

65. Who is known as the first storyteller in Gujarati?

66. Why UV radiation is higher in summer?

67. Which Indian Scientist was awarded the “Bharat Ratna” in 2014, when Sachin Tendulakar was also awarded the same?

68. Which award is given by the Indian National Science Academy for work in the mathematical sciences?

69. S. Ramanujan was the first Indian to be elected as fellow of which college?

70. What is monomer of PVC (poly vinylchloride) ?

71. Which non-metal is commonly used for disinfecting water?

72. Due to which gas, brass gets discoloured in air ?

73. What is the name of the part of the human body in which most of the digestion occurs?

74. By whom is the Bharat Ratna award presented?

75. Which film won the Best Film Award at the International Indian Film Academy Awards held in Abu Dhabi?

76. Who won the Ramanujan Prize for young Mathematicians in 2021?

77. Who is the first sportsperson to receive the Bharat Ratna?

78. When was Govind Ballabh Pant honoured with the Bharat Ratna ?

79. When is the ‘National Youth Day’ celebrated in India?

80. On whose birthday ‘Parakram Diwas’ is celebrated ?

81. Which day is known as ‘Rashtriya Kisan Diwas’ in India?

82. When is the ‘National Tourism Day’ celebrated?

83. When is the ‘Taj Mahotsav’ celebrated in India?

84. When is ‘National Handloom Day’ celebrated?

85. When is Ayushman Bharat Diwas celebrated?

86. Where was the Naval Exercise (SIMBEX-2021) between India and Singapore held?

87. The Karbi Anglong Peace Accord is related to which state?

88. When was ‘Blindness Prevention Week’ observed during the year 2022 ?

89. Which bowler claimed the most number of wickets in IPL 2022 ?

90. Which Minister of State has launched the book ‘Crunch Time: Narendra Modi’s National Security Crisis’ by Sreeram Chaulia ?

91. Which day was celerated as National Ayurved Day in 2021?

92. Which Defence Public Sector Undertaking has signed an agreement with the Airports Authority of India (AAI) for the cooperative indigenous development of systems?

93. Which form of Gujarati literature did medieval poet Bhojabhagat create ?

94. What is the original name of the Gujarati writer Sneharshmi?

95. What does refer to the amount received by a firm from the sales of particular goods?

96. Which metal is the lightest metal in the world?

97. Which organization has decided to formulate Digital Payment Index?

98. What is full form of MOM with respect to ISRO ?

99. How many workers were employed daily by Gujarat Government during the 5th phase of Sujalam Sufalam Jal Abhiyan?

100. On the banks of which river is the Omkareshwar Multipurpose Project, that gives benefit of water and electricity to Madhya Pradesh, located?

101. What is the capacity of Mini Hydro power plant over the Panam Canal of Gujarat?

102. Which of the Pallava Rathas has a hut like roof?

103. Which of the following is the annual Malayali harvest festival celebrated in Kerala ?

104. Srivari Brahmotsavam Festival is celebrated in which State?

105. Where is the Ganesh Utsav famously celebrated in India?

106. Gangor is an important festival of which state?

107. In which district of Gujarat is the Somnath temple located?

108. Which Jyotirlinga temple is located in Andhra Pradesh?

109. In which State in India the Omkareshwar Jyotirlinga temple is Located?

110. Which Jyotirlinga temple is located in Jharkhand?

111. In which district of Uttar Pradesh the Kashi Vishwanath Jyotirlinga temple is located?

112. In which district of Andhra Pradesh is the Mallikarjuna Jyotirlinga temple located?

113. Which ‘Math’ was established by Adi Shankaracharya in Western India?

114. In Which part of India ‘Govardhan Math’ was established by Adi Shankaracharya?

115. Where in the body are new blood cells made?

116. Which vitamin is found in liver, milk, egg yolk and fish liver oil?

117. Which key on the keyboard can be used to view slideshow in Power Point?

118. Which of the following is a storage device?

119. Which of the following is an input device?

120. Which of these is a meta search engine?

121. Which was the first established Ashram of Mahatma Gandhiji in India after returning from South Africa ?

122. Where is Sanchi’s-Maha Stupa located?

123. When was the foundation of Bhadra Fort laid?

124. Who is known as the Father of the Indian Space Program?

125. What is the full form of CSIR ?

Important Links

Read Official Press Note Click Here
Read Official Notification Click Here
Official Website Link Click Here

22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | g3q Questions Today

Leave a Comment