Saat Phera Samuh Lagna Yojana 2023: સાત ફેરા સમૂહ લગ્ન યોજના સંપૂર્ણ માહિતી

Saat Phera Samuh Lagna Yojana 2023: સાત ફેરા સમૂહ લગ્ન યોજના સંપૂર્ણ માહિતી સાત ફેરા સમૂહ લગ્ન યોજના : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજના આપવામાં આવે છે. અને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 । Saat Phera Samuh Lagna 2023

સાત ફેરા સમૂહ લગ્ન યોજના : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજના આપવામાં આવે છે. અને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । સાત ફેરા સમૂહ લગ્ન યોજના ફોર્મસાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના રજુ કરવાના ડોક્યુમેંટ

  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)

આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?

ઓછા માં ઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.

સમૂહ લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે ?

યુગલ દીઠ રૂ.૩,૦૦૦/- ની સહાય (રૂ. ૭૫,૦૦૦/-ની મયાયદામાં) તથા પ્રશસ્સ્તપત્ર
આપવામાં આવે છે.

સમૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?

હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે.

Leave a Comment