Dairy Farm Sahay Yojana 2022: આ યોજના દ્વારા નવા ડેરી ફાર્મની સ્થાપના માટે 5 લાખ રૂ. સુધી સહાય મળવાપાત્ર છે. ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ ચાર પ્રકારે લઈ શકાય છે. પશુપાલકો આ યોજના થકી 12 કે 50 સુધી દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ની ખરીદી કરી ડેરી ફાર્મની સ્થાપના કરી શકે છે. આ યોજ્ના ગુજરાત […]